મોરબી : બોનટોન હોલીડેનું જન્માષ્ટમી સ્પેશ્યલ પેકેજ, દુબઈની આકર્ષક ટૂર

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી શહેરમાં બોનટોન હોલીડે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દુબઈ જવા માટે ખાસ જન્માષ્ટમી સ્પેશિયલ ઓફર લાવ્યું છે. જેમાં માત્ર 39,999 રૂપિયામાં તમે દુબઈ ફરવા જઈ શકો છો. આ પેકેજમાં તમને ફોર સ્ટાર હોટલમાં રોકાવાનો મોકો મળશે.

આ પેકેજમાં તમને કઈ કઈ સુવિધા મળશે

* છ દિવસ દુબઈમાં રોકાવાનું

* રોયલ એસ્કોટ, al mannar grand,  grand excelsior જેવી ફોર સ્ટાર હોટલમાં પાંચ રાત્રીરોકાણ, અને ફાઈવ સ્ટાર હોટલમાં એક રાત્રીરોકાણ

* અડધા દિવસ માટે દુબઈ સીટી ની ટુર  જે દુબઈ ટુરિઝમના ગાઈડ સાથે મળશે

* મોનો રેલ ટિકિટ,  દુબઈ મ્યુઝીયમ

* દુબઇ સફારી સાથે bqq ડિનર, બેલી ડાન્સ

* ક્રુઝમાં સવારી સાથે અનલિમિટેડ બફેટ ડિનર અને ટ્રાન્સફર મળશે

* વિશ્વની સૌથી ઉંચી બુર્જ ખલીફાના 124 માં માળ પર જવાનો મોકો મળશે

* દુબઈ મોલ વિઝીટ અને સાંજે મ્યુઝિકલ ફાઉન્ટેન શો ( ઉપલબ્ધતા મુજબ)

* અબુધાબી સીટી ટુર

* એક કલાક માટે limo ride

* બરિટર્નમાં એરપોર્ટ ટ્રાન્સપોર્ટ આપવામાં આવશે, આ સાથે ઇન્ટર હોટેલ ટ્રાન્સપોર્ટ સુવિધા પણ મળી રહેશે

* Flight is not including

* Only land part Dubai

Comments
Loading...
WhatsApp chat