હળવદ શ્રીજી હીરો શોરૂમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

આ કેમ્પ માં ૧૦૦ બોટલ એકત્ર કરાઈ

હળવદ હાઈવે પર આવેલા શ્રીજી હીરો શોરૂમ ખાતેભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું,


સોમવારના રોજ HDFC બેન્ક તથા શ્રીજી હીરો હળવદ તરફથી સંસ્કાર બ્લડ બેન્ક ( સ્વામિનારાયણ મંદિર-મોરબી)ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ આ રક્તદાન કેમ્પમાં ૧૦૦જેટલી બોટલ લોહી અેકત્રી કરવા માં આવ્યું હતું,

આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જતીનભાઇ કવાડીયા, શ્રીજીહીરો શોરૂમ, યુજવેન્દરસિહ,મેનેજર એચ ડી એફ સી બેન્ક હીતેનભાઈ ડાભી, તથા સ્ટાફ ભારે જહેમત ઉઠાવી હતી,

Comments
Loading...
WhatsApp chat