મોરબી બી ડીવીઝન પોલીસની ટીમના જુગારના ત્રણ દરોડામાં ૧૦ મહિલા સહીત ૧૩ ને ઝડપી પાડ્યા
મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે ત્રણ અલગ અલગ સ્થળે જુગારના દરોડા પાડીને ૧૦ મહિલા સહીત ૧૩ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમીયાન પ્રથમ…