મોરબી જીલ્લાની ૧૦૮ ટીમેં ટેટ્રીસ ચેલેન્જ સ્વીકારી, કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        રાજ્યમાં ૧૦૮ ટીમની ઉમદા કામગીરીથી દરેક નાગરિકો પરિચિત જ છે આજે ૧૦૮ ટીમની સેવાઓ સતત વિસ્તરી રહી છે અને ઉત્તમ એમ્બ્યુલન્સ સુવિધાઓ નાગરિકોને મળી રહી છે ત્યારે મોરબી ૧૦૮ ટીમ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ હોય અને તેને ટેટ્રીસ ચેલેન્જ પણ સ્વીકરી છે 

મોરબી જીલ્લાની ૧૦૮ ટીમે ટેટ્રિસ ચેલેન્જ સ્વીકારી છે અને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિ માટે તૈયાર છે. વિશ્વભરમાં ઈમરજન્સી વર્કસમા વાયરલ થઇ ટેટ્રિસ ચેલેંજ વિશ્વભરમાં વાયરલ થયેલી “ટેટ્રિસ ચેલેન્જ” ( Tetris Challenge )  ને સ્વીકારીને મોરબી જિલ્લાની ૧૦૮ ટીમે કોઈપણ પ્રકારની કટોકટીમા હંમેશા તૈયાર હોવાનું જણાવ્યું હતું અને મોરબી ૧૦૮ ટીમ પણ સંપૂર્ણ સજ્જ હોવાની ખાત્રી આપી હતી 

Comments
Loading...
WhatsApp chat