મોરબીમાં યુવાની કેમ થઇ જૂની અદાવતમાં હત્યા જાણો ?

ઘટના બાદ આરોપી ફરાર

મોરબી ના સામાકાઠા વિસ્તરમાં આવેલ રામકૃષ્ણ નગરમાં રેહતા કાનજી ચૌહાણ ( ઉ.વ.૧૮ ) વાળાને આજે સવારે પોતના વિસ્તરમાં મિત્ર સાથે ઉભો હતો ત્યારે જૂની અદાવતનો ખાર રાખી ૪ શખ્સોએ તીક્ષ્ણ હથીયાર ના ઘા મારી તેને ઘાયલ કર્યો હતો યુવાનને સારવાર મળે તે પેહલા તેનું મોત નીપજ્યું હતું ઘટના બાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા ઘટનાની જાણ થતા બી-ડીવીઝન પોલીસ દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Comments
Loading...
WhatsApp chat