હળવદના યુવાને એન્જીનીયરીંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો



સંસ્કાર એજ્યુકેશન વર્લ્ડ હળવદ ખાતે અભ્યાસ કરી હાલ વિવિપી એન્જીનયરિંગ કોલેજ રાજકોટ ખાતે અભ્યાસ કરતા ગાંધી રિતેશ રાજેશભાઇ ઇ.સી. એન્જીનયરિંગના સેમેસ્ટર ૮માં ગોલ્ડ મેડલ મેળવી ઉત્તીર્ણ થતા સંસ્કાર એજ્યુકેશન વર્લ્ડના કમલેશ દઢાણીયા તથા આકાશ પટેલ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.