



ચામુંડા મિત્રમંડળ બોખાની વાડી દ્રારા છેલ્લા ૫૦ વર્ષથી નવરાત્રી નું આયોજન કરવામાં આવે છે.જેમાં જુના ગરબા ને જૂની ધબમુજબ રાસ ગરબા ગાવામાં આવીરહ્યા છે.તેમજ ગરબાની સાથે સાથે આપણી સાંસ્કુતિ યાદગાર બનાવતા નવ નવા નાટક રમે છે.આઠમ ના દિવસે “ભક્ત પ્રહલાદ” નામનું નાટક ભજવામાં આવ્યું હતું.જેમની સાથે સાથે અવનવી કોમેડી રજુ કરવામાં આવે છે.લોકો ને સાથ સાથ ભગવાન દર્શન કરે તેવી અનુભૂતિ કરી હતી.નાટક ને નિહાળવા ખુબજ મોટી સખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

