મોરબીમાં ‘રામાયણ’ ના પાત્રોને જીવંત બનાવતા વાડી વિસ્તારના યુવાનો.

મોરબીના વાડી વિસ્તારમાં જે ઘણા વર્ષોથી પ્રાચીન નાટકો ભજવી રહ્યા છે.જેમાં કપોરીવાડી વાડી વિસ્તારમાંછેલ્લા ૩૫વર્ષથી ગરબી ની સાથે પ્રાચીન નાટકો ભજવવામાં આવે છે. જેમાં નવરાત્રી ના સાતમના દિવસે   ‘લંકા પર વિજય’ નામનું નાટક ભજવ્યું હતું. આ નાટક માં રામ,લખમણ અને સીતા સહિતના પત્રોની અદભુત રચના કરી લોકો સમક્ષ રામાયણ ચાલી રહ્યાની અનુભૂતિ કરાવી હતી.જેમાં સાથે સાથે કોમેડી સોલે ફિલ્મના ગબ્બર ના પાત્રો સહિત ભજવામાં આવ્યા હતા.લોકોના ચહેરા પર હાસ્ય ખીલી ઉઠ્યા હતા.આ નાટકો નિહાળવા ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat