મોરબીમાં યુવા દંપતી એ કરી લગ્ન ની વર્ષગાઠની અનોખી ઉજવણી કરી

વૃદ્ધાઆશ્રમ માં જઈ વૃદ્ધો ને જમાડ્યા

મોરબીનાં યુવા દંપતી રોહન રાંકજા અને આરતી રાંકજાની લગ્નની વર્ષગાંઠ છે. યંગ ઇન્ડિયા ગ્રુપ ના સભ્ય રોહન રાંકજાએ તેમની 7મી લગ્ન વર્ષગાંઠ યંગ ઇન્ડિયા ગ્રુપની વિચારધારા મુજબ ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો. આ અવસર નિમિત્તે આ યુગલ દ્વારા પશ્ચિમી સંસ્કૃતિ મુજબ ઉજવણી કરવાના બદલે મોરબીનાં વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં વૃદ્ધો અને બાળકો સંગાર્થે અનોખી ઉજવણી કરી હતી. આમ, રોહન અને આરતીએ જીવનનાં સૌથી વધુ યાદગાર દિવસને ખુશીનો અને સેવાનો દિવસ બનાવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat