Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી એસ.પી કચેરીમાં ફરજ બજાવતા યોગરાજસિંહ પરમારનો આજે જન્મદિવસ

મોરબી પોલીસમાં ફરજ બજાવતા યોગરાજસિંહ પરમારનો આજે જન્મદિવસ છે.યોગરાજસિંહ હાલ મોરબી એસ.પી કચેરી ખાતે ફરજ બજાવી રહ્યા છે.યોગરાજસિંહના જન્મદિવસ નિમિતે પોલીસ પરિવાર, મિત્રો, સ્નેહીજનો, પરિવારજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી યોગરાજસિંહ પરમારને જન્મદિવસની ખૂબ ખુબ શુભેચ્છાઓ………

Comments
Loading...
WhatsApp chat