



વાંકાનેર તાલુકાની વરડુંસર પ્રાથમિક શાળામાં ખેલ મહાકુંભ અને સ્કૂલ ગેમ 2017 માં યોગાસનમાં રાજ્ય લેવલની સ્પર્ધા યોજાઈ હતી.જેમાં સેટાણીયા માનસી શૈલેષભાઈ ચોથા ક્રમાંક મેળવી મોરબી જીલ્લાનું તેમજ તેમના પરીવાર નું નામ રોશન કર્યું છે.આ
સરકારી શાળા ની વિદ્યાર્થી ની આગામી દિવસોમાં નેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરશે.આ તકે વરડુસર શાળા પરીવાર તરફથી વિધાર્થીનીને શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.

