Billboard ad 1150*250

મોરબીના એલ ઈ ગ્રાઉન્ડમાં પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી

0 72
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews 

Post ad 3

        દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નથી સયુંકત રાષ્ટ્રસંઘે તા. ૨૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનું નક્કી કર્યું છે જેને પગલે ૨૧ જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે

        આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લા કક્ષાની ઉજવણી શહેરના એલ ઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે જેમાં રાજ્યના ઉર્જા મંત્રી અને જીલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ તેમજ સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતના અગ્રણીઓ તેમજ હજારો લોકો યોગ દિવસમાં જોડાશે

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat