Billboard ad 1150*250 Billboard ad 1150*250

રવિવારે મોરબીના નવયુગ સંકુલમાં યોગ સ્પર્ધા યોજાશે

યોગાચાર્ય રાજર્ષિ મુનીના યોગના પ્રચાર પ્રસાર અર્થે વિવિધ જિલ્લાઓમાં યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં સંસ્કૃતિ અને યોગ ગઠન (સંયોગ) ટ્રસ્ટ મોરબી દ્વારા તા. ૦૫ ના રોજ નવયુગ વિદ્યાલય સંકુલ વીરપર મોરબી ખાતે યોગ સ્પર્ધા યોજાશે

સંસ્થા દ્વારા તા. ૦૫ ના રોજ નવયુગ સંકુલ વીરપર ખાતે યોજાનાર યોગ સ્પર્ધામાં જુદા જુદા પાંચ ગ્રુપમાં વિદ્યાર્થીઓ અને યુવાનો ભાગ લઇ શકશે સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને સ્ટેટ તેમજ નેશનલ લેવલ સુધી પહોંચાડવા માટેના પ્રયાસો કરવામાં આવશે સ્પર્ધામાં ભાગ લેવા તેમજ માહિતી માટે સંસ્થાના સેક્રેટરી પ્રભુભાઈ પટેલ શિક્ષક ૯૮૨૫૨ ૦૩૩૯૬ અને નિર્મળસિંહ જાડેજા ૯૮૯૮૧ ૨૯૩૪૨ નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat