ટંકારાના લજાઈ પીએચસી સેન્ટર ખાતે યોગ શિબિર યોજાઈ 

 

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ઠેર ઠેર યોગ દિવસ ઉજવાયો હતો જેમાં ટંકારાના લજાઈ પીએચસી સેન્ટર ખાતે યોગ શિબિરની ઉજવણી કરવામાં આવી હતી

લજાઈ પીએચસી ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું હતું જેમાં ટંકારા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, મહામંત્રી જયશ્રીબેન સીણોજીયા, ડો. ભાસ્કર, અલ્પાબેન, ભાવનાબેન, હંસાબેન અને મનુભાઈ સહિતના અગ્રણીઓ તેમજ ગ્રામજનો યોગાભ્યાસમાં જોડાયા હતા

 

Comments
Loading...
WhatsApp chat