મોરબીમાં તા.19-21 જૂનથી યોગ શિબિરનું આયોજન

‘યોગમય ગુજરાત’ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીમાં આગામી તા.19-21 જૂનથી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે  જીલ્લા પ્રભારી રૂપલ શાહની યાદીમાં જણાવ્યા અનુસાર આગામી તા.19-21 જૂન સુધી યોગ શિબિરનું  આયોજન થયું છે. જેમાં તા.19 જૂનના રોજ સાંજે 5થી 7, 20 જૂને સાંજે 5થી 7 અને 21 જૂન વિશ્વ યોગ દિવસના રોજ સવારે 5થી 7ના રોજ રામકો, વર્ધમાન રેસીડેન્સી, કેનાલ રોડ કજહતે યોગ શિબિર યોજાશે. જેમાં મોરબીના નગરજનો જોડાય શકે છે. આ માટે 7621926747 અને 9726916144 પર સંપર્ક કરવો આવશ્યક છે.

Comments
Loading...
WhatsApp chat