Billboard ad 1150*250 Billboard ad 1150*250

સિરામિક ઓરડીમાં કેરોસીન છાંટી યુવાનનો આપધાત

                                                                               મોરબીના એન્ટીક સિરામિક એકમમાં રહીને મજુરી કામ કરતા યુવાનને કેરોસીન છાંટી આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

                                                                             મૂળ એમ.પી અને હાલ મોરબી તાલુકાના લગધીરપુર રોડ પર આવેલ એન્ટીક સિરામિક એકમમાં રહીને મજુરી કામ કરતા હકીમસિંગ પ્રભુલાલ બલાઈ(ઉ.૨૭) નામના યુવાને કોઈ કારણોસર પોતાની ઓરડીમાં કેરોસીન છાંટી આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના અશોકભાઈ પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat