Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદના ગોલાસણ ગામની સીમમાંથી દેશી દારૂનો આથો ઝડપાયો  

હળવદના ગોલાસણ ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાનો આથાનો જથ્થો ઝડપાયો છે હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગોલાસણ ગામની સીમમાં આરોપી મનુભાઈ સજુભાઈ ખાંભડીયાની વાડીમાં દરોડો કરી પોલીસે દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૫૦૦ કીમત રૂ ૧૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી મનુભાઈ કોળી રહે ગોલાસણ તા હળવદ વાળાને ઝડપી લીધો છે

Comments
Loading...
WhatsApp chat