મોરબી પોલીસમાં ફરજ બજાવતા યશવંતસિંહ ઝાલાનો આજે જન્મદિવસ

મોરબી પોલીસમાં ફરજ બજાવતા યશવંતસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે.યશવંતસિંહ હાલ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ડી સ્ટાફમાં નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે.આજે તેમના જન્મદિવસ નિમિતે પોલીસ પરિવાર, મિત્રો, સ્નેહીજનો અને પરિવારજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat