Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના રામધન આશ્રમમાં યજ્ઞ, ધૂન અને મહાપ્રસાદના કાર્યક્રમ

મોરબીના મહેન્દ્રનગર નજીક સ્થિત રામધન આશ્રમ ખાતે ભાદરવી અગિયારસ નિમિતે સવારે યજ્ઞ રામદેવજી મહારાજનો ઉત્સવ અને ધૂન તેમજ પ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયા હતા

સવારે ધૂન અને બપોરે મહાપ્રસાદ બાદ સાંજે કાલીન્દ્રીના ઘાટે કુંડમાં જુદા જુદા વિસ્તારમાંથી ઠાકરને જલ જીલણા રાસ બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો અને સાંજે મહા આરતી તેમજ મહાપ્રસાદના કાર્યક્રમ સાથે ભજનની જમાવટ જોવા મળી હતી કાર્યક્રમ મહંત ભાવેશ્વરીબેનના સાનિધ્યમાં ઉજવાયો હતો જેનો ભક્તોએ લાભ લીધો હતો

Comments
Loading...
WhatsApp chat