હાર્દિક પટેલના દીધાર્યું માટે કલ્યાણપર ગામે યજ્ઞ, ઉપવાસ કરવામાં આવ્યા

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ ઉપવાસ પર ઉઠા છે ત્યારે ઠેર-ઠેરથી સમર્થન મળી રહ્યું છે.ટંકારાના કલ્યાણપર ગામે હાર્દિક પટેલના દીર્ધાયું માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો.

પાસ કન્વીનર હાર્દિક પટેલ ૨૫ ઓગસ્ટથી ઉપવાસ આંદોલન પર છે ત્યારે તેનું વજન પર ૨૦ કિલો જેટલું ધટી ગયું છે.હાર્દિક પટેલના દીર્ધાયું અને તેની શક્તિમાં વધારો થાય તે માટે ટંકારા તાલકાના કલ્યાણપર ગામે યજ્ઞ કરવામાં આવ્યો હતો અને સમગ્ર ગ્રામજનોએ ઉપવાસ કરીને હાર્દિક પટેલને સમર્થન પુરુ પાડ્યું હતું.તેમજ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને કારણે તેના શરીરના કોઈ પણ અંગને નુકશાન થાય તો અંગદન કરવાની પણ કાર્યકરો દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat