Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ઘૂટું ગામની રીંકલ ગોઠીએ પીટીસીની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી

 

રાજ્યના પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ પીટીસી દ્વિતીય વર્ષ ૨૦૨૧ ની પરીક્ષામાં મોરબીના ઘૂટું ગામની વિદ્યાર્થીનીએ ટોપ ફાઈવમાં સ્થાન પ્રાપ્ત કરી ઘૂટું ગામ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે

મોરબીના ઘૂટું ગામની ગોઠી રીંકલ જયંતીલાલ નામની વિદ્યાર્થીની હળવદની તક્ષશિલા પીટીસી કોલેજમાં અભ્યાસ કરતી હોય જેને રાજ્યના પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ પીટીસી દ્વિતીય વર્ષ ૨૦૨૧ ની પરીક્ષામાં ૮૦.૫૦ % સાથે ઉતીર્ણ કરીને જવલંત પરિણામ મેળવીને શાળા પરિવાર તેમજ પોતાના ગામ ઘૂટું અને પરિવારનું ગૌરવ વધાર્યું છે

Comments
Loading...
WhatsApp chat