Billboard ad 1150*250

મોરબીના નાગડાવાસ ગામે રેસલિંગ સ્પર્ધા યોજાઈ

0 922

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા વહિવટી તંત્ર મોરબી દ્વારા સંચાલીત “કલા મહાકુંભ ૨૦૧૭” નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આજ રોજ મોરબીના નાગડાવાસ ગામે રેસલિંગ સ્પર્ધા યોજાઈ હતી.તેમજ આ રેસલિંગ સ્પર્ધામાં રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat