Billboard ad 1150*250

મોરબીના રામધન આશ્રમ ખાતે નદીઓના જળથી પૂજન કરાયું

0 61
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માં ના સાનિધ્યમાં નર્મદાના સાત નદીઓના જળથી કાલીન્દ્રી માતાજીની પૂજા આરતી અને શ્રીફળ ચુંદડી અર્પણ કરીને વધામણા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રામધન આશ્રમના સેવકો ઉપસ્થિત રહીને માં નર્મદે સર્વદે અને ૬૯ દીવડાઓ પણ પ્રગટાવવામાં આવ્યા હતા

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat