મોરબીના સુરજબાગ પાસે વરલીનો જુગાર રમતો ઇસમ ઝડપાયો

મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સુરજબાગ પાસે એક ઇસમ જાહેરમાં વરલીનો જુગાર રમતો હોય જેથી પોલીસે દરોડો કરતા જાહેરમાં વરલી જુગાર રમતા મહમદ હસન સુમરા (ઉ.વ.૩૨) રહે મવનાંળીયા સંઘીવાસ મોરબી વાળાને ઝડપી લઈને જુગાર સાહિત્ય અને રોકડ રકમ રૂ ૬૦૦ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat