Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક વરલી જુગાર રમતો ઇસમ ઝડપાયો

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે વરલીનો જુગાર રમતા એક ઈસમને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેન્ડ પાછળ આરોપી આરીફ મુસ્તાક બ્લોચ રહે મોરબી સબ જેલ પાછળ મકરાણીવાસ વાળો ઇસમ જાહેરમાં વરલી ફીચર જુગાર રમતો હોય જેને ઝડપી લઈને જુગાર શીત અને રોકડ રકમ રૂ ૫૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat