


ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા માન્ય આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જીલ્લા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૧-૦૭-૧૮ ના રોજ વર્લ્ડ પોપ્યુલેશન ડે ૨૦૧૮ નું આયોજન કરેલ છે.
જે ઉજવણીમાં પ્લાસ્ટિક એક ઓઘ- સમસ્યા અને ઉપાયો, વસ્તી વધારો એક સમસ્યા અને ઉપાયો તેમજ વૃક્ષોનો નાશ પર્યવરણનો સર્વનાથ એ ત્રણ વિષય પર પાંચ મિનીટણા વક્તવ્યનું આયોજન કરેલ છે સેમીનારમાં મોરબી જીલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ ધોરણ ૮ થી ૧૦ નો એક વિદ્યાર્થી અને એક માર્ગદર્શક શિક્ષક જિલ્લાએ ભાગ લઇ શકશે વર્લ્ડ પોપ્યુલેશન ડે પર યોજાનાર વક્તવ્ય સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતી શાળાઓએ તા. ૦૪ સુધીમાં આચાર્યના સહી સીકા સાથે એન્ટ્રી સેમીનાર સ્થળ, આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, વીસી હાઈસ્કૂલ મોરબી ખાતે રૂમ નં ૨૦૨ માં પહોંચતી કરવા સંસ્થાના એલ.એમ.ભટ્ટ અને દીપેનકુમાર ભટ્ટની યાદીમાં જણાવ્યું છે.

