

મોરબી IMA પ્રમુખ ડૉ.સુનીલ અખાણી તથા મંત્રી ડૉ.જે.એલ.દેલવાડીયાની યાદી જણાવે છે કે ગત તા.૧ના રોજ “વિશ્વ રક્તદાન દિવસ” નિમિતે સંસ્કાર બ્લડ બેંક દ્વારા જી.આઈ.ડી.સી.મેઈન રોડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવા આવ્યું હતું.જેમાં IMAના ડોકટરોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને ૨૬ બોટલ જેટલું બ્લડ જમા થયું છે.