Billboard ad 1150*250

ઇન્ડિયન મેડીકલ એસો મોરબીની વેબસાઈટ કાર્યરત, ઓનલાઈન માહિતી મેળવી શકાશે

0 69
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        ઇન્ડિયન મેડીકલ એસો મોરબી દ્વારા દર્દીઓને તમામ માહિતી ઓનલાઈન પ્રાપ્ત થાય જેથી સમય બચે અને નાગરિકોને જરૂરી સુવિધા મળી સકે તેવા શુભ આશયથી ઇન્ડિયન મેડીકલ એસો મોરબી દ્વારા વેબસાઈટ કાર્યરત કરવામાં આવી છે

        ઇન્ડિયન મેડીકલ એસો મોરબી દ્વારા વેબસાઈટ લોન્ચિંગ માટે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈએમએ પ્રેસિડેન્ટ ડો. કેતન હિન્ડોચા, સેક્રેટરી ડો. અમિત ધુલે તેમજ ડો. જયેશ સનારીયા અને ડો. મનીષ સનારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આઈએમએ દ્વારા શરુ કરાયેલી વેબસાઈટમાં મોરબીના ડોક્ટરોની માહિતી એક જ સ્થળેથી ડોક્ટરનું નામ, એડ્રેસ અને ફોન નંબર તેમજ મેપ લોકેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેમજ કેટલીક હોસ્પિટલમાં ઓનલાઈન એપોઇનમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમજ આઈએમએ દ્વારા વેબસાઈટ માટે એન્ડ્રોઇડ એપ્લીકેશન પણ બનાવાઈ છે  Website – http://morbidoctor.com અને Play store app -https://play.google.com/store/apps/details?id=com.ketan.imamorbi&hl=en

Comments
Loading...
Share This
WhatsApp chat