વાંકાનેરની સિરામિક ફેકટરીમાં ઉંચાઈથી પટકાતા શ્રમિકનું મોત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેર નજીક આવેલ ઓરેક સિરામિક ન્યુ વર્ધમાન સિરામિકમાં કામ કરતા દિનેશ બેડીયો ગણાવા (ઉ.વ.૨૬) વાળો સિરામિકના છાપરા પરથી પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat