હળવદ પોલીસ સ્ટેશન ખાતે મહિલા સશકિતકરણ ની ઉજવણી કરાઈ

                                                                                          હળવદ પોલીસ  સ્ટેશન   ખાતે  મોરબી જિલ્લા  પોલીસ વડા  ની  સુચના થી   મોરબી  જિલ્લા  સુરક્ષા  સેતુ   અંતર્ગત  બુધવારે  મહિલા દિન નિમિત્તે   મહિલા સશકિતકરણ ની ઉજવણી કરાઈ હતી  જેમાં વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરાયું હતું જેમાં  હળવદ શિશુ મદિંર  શાળાની  વિધાથીનીઓ ને  પોલિસ  સ્ટેશન ની  મુલાકાત  કરાવી  અને  રાઈફલ રિવોલ્વર   બંદુક  જેવા  હથિયારો  નુ  પ્રદર્શન કર્યું હતું અને  ટ્રાફિક મામલે  જાગૃત  લાવવા રેલી  કાઢી ને  વિવિધ  સમજણ  આપી હતી
                                                                                              તેમજ  કાનુની સલાહ આપવામાં  આવી હતી  આપ્રસગે  હળવદ  મામલતદાર  વી.કે સોલંકી   જશુબેન  પટેલ  હળવદ પોલીસ ના પી આઈ એમ આર સોલંકી  પી આઈ આઈ  પી જી પનારા  વિજયભાઈ  છાશિયા   પંકજભાઈ ગઢવી   વસંતભાઈ વધેરા  .હરેશભાઈ   ચાવડાસહીત ના  ઉપસ્થિત રહ્યા હતા

 

 

Comments
Loading...
WhatsApp chat