



મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ઘણા ચેરીટી પ્રોગ્રામો થઈ રહ્યા છે ત્યારે આ ક્લબ દ્વારા વીસી ફાટક પાસે આવેલા વૃદ્ધાશ્રમમાં રસ, પુરી, ફરસાણ સહિતનું ફૂલ થાળી ભોજન પીરસવામાં આવ્યું હતું.. આ સરાહનીય કાર્ય દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેલા વૃદ્ધોની જઠરાગ્નિ સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવેલ.આ પ્રોજેક્ટમાં મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી..



