Billboard ad 1150*250

મોરબીમાં ગાંધી જયંતી નિમિતે મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ સફાઈ અભિયાન ચલાવ્યું

0 50
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મહાત્મા ગાંધી જયંતિના દિવસે આજે શ્રીમતી જે.એ.પટેલ મહિલા કોલેજના એન.એસ.એસ.યુનિટ ના  બહેનો અને પ્રોગ્રામ ઓફિસર વનિતાબેન કગથરા દ્રારા સફાઈ અભિયાન તેમજ પ્લાસ્ટિક હટાવો અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

Post ad 2

જેમા આશરે ૬૦ જેટલા બહેનો એ સ્વેચ્છાએ ભાગ લ્ઈને સફાઈ કરી પ્લાસ્ટિકના કચરા નગરપાલિકા સમિતિને બોલાવી સાથ સહકાર આપી લોકોને પ્રેરણા પૂરી પાડવાનુ કામ કરેલ આ તકે પટેલ કન્યા કેળવણી મંડળના ટ્રસ્ટીઓ તેમજ કોલેજ ના પ્રિન્સિપાલ, અને હોસ્ટેલના ગૃહમાતા પણ હાજર રહી વિદ્યાર્થિનીઓને માગૅદશૅન પુરુ પાડવામા આવ્યુ હતુ અને દરરોજ કચરો વાળવા કરતા કચરો કે પ્લાસ્ટિક કયાય ફેકવાના જ નહી આવી સલાહ આપી હતી સફાઈ કરી લીધા બાદ બધા જ બહેનોને નાસ્તો પણ આપવામા આપ્યો હતો આમ સમગ્ર કાર્યક્રમ સફળ રીતે પુરો કરવામા આવ્યો હતો

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat