Billboard ad 1150*250

વાંકાનેરના પાડધરા ગામ નજીક સાપ કરડતા મહિલાનું મોત

0 91

વાંકાનેરના પાડધરા ગામ નજીક કારખાનામાંની ઓરડીમાં મહિલાને સાપ કરડતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિત મુજબ વાંકાનેરના પાડધરા ગામ નજીક આવેલ સદભાવ સ્ટોનની ઓરડીમાં રહેતા કાળીબેન વિનોદભાઈ ડામોર (ઉ.૨૭) ગત તા. ૯ ના રોજ પાણાની બાજુમાં સુતા હતા દરમિયાન સાપ કરડતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat