Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના રાજપર ગામે મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત

 

મોરબી તાલુકાના રાજપર ગામમાં ૫૫ વર્ષના મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવ મામલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની મળતી વિગતો મુજબ રાજપર ગામે રહેતા મધુબેન નરભેરામભાઈ મારવાણીયા (ઉ.વ.૫૫) નામની મહિલા રવિવારે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે જે બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો અને આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat