Billboard ad 1150*250

મોરબી યુવા ઉત્સવમાં તાલુકા કક્ષાએ નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ વિજેતા

0 62
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબી ખાતે યુવા ઉત્સવમાં તાલુકા કક્ષાની સ્પર્ધામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ વિવિધ કેટેગરીમાં વિજેતા બન્યા છે

Post ad 2

        એક પાત્રીય અભિનયમાં પ્રથમ નંબરે ગામી કૃપેક્ષા, વાદન હાર્મોનિયમમાં જેતપરિયા યશ, વકતૃત્વ સ્પર્ધામાં ખરચરીયા જાગૃતિ, ચિત્રકલામાં મનીપરા જેમ્સ પ્રથમ નંબરે વિજેતા થયા છે તેમજ ગોસ્વામી અવની, રાઠોડ ચંદુ, ચાવડા પ્રેમ, આદ્રોજા શ્રુતિ, અઘારા પ્રથમ વિવિધ સ્પર્ધામાં અવલ નંબર પ્રાપ્ત કરેલ છે

        ભારતીય વિકાસ પરિષદ દ્વારા સૌરાષ્ટ્ર મોરબી શાખામાં રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવીને સૌના દિલ જીત્યા અને નવયુગનું નામ રોશન કર્યું જેઓ રાજ્યકક્ષાએ પસંદગી પામેલ છે તમામ વિજેતા સ્પર્ધકોને સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા અને નવયુગ પરિવારે શુભકામનાઓ પાઠવી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat