તું કેમ પ્રેમ સબંધ રાખે છે તેમ કહી માર માર્યો

હળવદ પોલીસ મથકમાં હસ્મતભાઈ હારૂનભાઈ મકરાણીએ ફરિયાદ નોંધાવી છે કે હળવદના મીરાવાસમાં હસ્મતભાઈણા ઘર પાસેના રહેતા હારૂનભાઈ દાદમહમદ મકરાણીને નઝમા સાથે કેમ પ્રેમ સબંધ રાખે છે તેમ કહી આરોપી અહેમદ મન્સૂરી ઉર્ફે દિલાવર,રિયાજ મહેબુબ મન્સૂરી,અસરફ મન્સૂરી ઉર્ફે ભાણું અને મહેબુબ મન્સૂરી એ ગાળો આપી લોખંડના પાઈપ વડે મારમારી ઈજા પહોચાડ્યાની ફરિયાદ નોધાવી છે.હળવદ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat