Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયા પાલિકા કચેરીને લોકોએ કેમ કરી તાળા બંધી ?

માળિયા પાલિકામાં આજે બપોરના સમયે ગટરના ગદા પાણીના નિકાલ સહિતના જુદા જુદા મુદ્દે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતો હોવાથી લોકોએ તાળા બધી કરી હતી

મોરબી જિલ્લાનું માળિયા તાલુકો આર્થિક રીતે તેમજ વિકાસની દ્રષ્ટિએ ઘણો પછાત છે તાલુકો ત્યારે વિકાસના થવા પાછળના ઘણા કારણો છે જેમાં આજે લોકોનું ટોળું પાલિકા કચેરી ધસી આવ્યું હતું અને ગટરના ગંદું પાણી નો યોગ્ય નિકાલ ન હોવાથી તેમજ પાલિકાના પ્રમુખ રજુઆત કરનાર લોકો ને યોગ્ય જવાબ ન આપતા હોવાથી અને પાલિકાના ચીફ ઓફિસર પણ ત્યાં ઓછા હાજર રહેતા હોવાથી પાલિકા કચેરીમાં તાળા બધી કરી હતી

આ બાબતે ચીફ ઓફિસર નો સમ્પર્ક કરતા તેમણે કહ્યું હતું કે બપોરના સમયે હું કલેકટર કચેરી કામ સબબ આવ્યો હતો ત્યારે ટોળું તાળા બધી કરવા આવ્યા હતા તેમનો જે પ્રશ્ન છે જેમાં માળિયા પાલિકા માં સ્ટાફ તેમજ સાધનો ઓછા છે પણ તેમના પ્રશ્ન નો યોગ્ય નિકાલ આવે તેવા પૂરતા પ્રયાસો કરીશું

Comments
Loading...
WhatsApp chat