Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના બંધુનગર પાસેથી કોનું બાઈક ચોરાયું ?

મોરબીના બંધુનગર નજીક કામ માટે આવેલ યુવાનનું બાઈક ચોરી થતા મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ વાંકાનેરમાં રેહતો અકરમ અબ્દુલભાઈ (ઉ.વ.૩૨) વાળાઓ કોઈ કામ સબબ મોરબીના તાલુકના બંધુનગર પાસે ગત તારીખ ૧૧/૨ ના રોજ આવ્યો હતો જ્યાં તેના બાઈક નમ્બર આર.જે.૩૦ એસ.જે ૭૮૭૮ કીમત રૂપિયા ૧૫ હજાર કોઈ હકારી ગયાની ફરિયાદ તાલુકા મથકે નોધાય છે

Comments
Loading...
WhatsApp chat