


વાંકાનેરમાં વીરપરમાં રેહતી પરણીતા સાથે તેના કૌટુબીક દાદા દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો પણ ટોળું આવી જતા આરોપી નાસી ગયો પોલીસે ફરિયાદ નોધી આરોપીને ઝડપવા પ્રયાસો શરુ કર્યા
બનાવની મળતી વિગત મુજબ મૂળ વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહતી અને લગ્ન બાદ મુળી તાલુકાના ખાટડી ગામે રેથી પરણીતા એ વાંકાનેર તલુકા પોલીસ મથકમાં ફરિયાદ ન નોધાવી છે કે તે ગત અખાત્રીજ ના પોતના માવતાર માં આટો દેવા આવી હતી જેમાં ગત તારીખ ૨૪ ના રોજ તેના જ ગામનો યુવાન વિજય રૂપા કરી તેના પરેશાન કરતો હોવાથી તેની સાથે પરણીતા ના પિતાને બોલચાલી થઇ હતી જેમાં તેના પિતા અને તેમના કાકા દ્વારા તાલુકા પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી જે બાબતે મારા કૌટુબીક કાકા રાજુભાઈ રીબડીયા રહે નવાપર વાળા અમારી ઘરે આવ્યા અને મારા પિતને કહ્યું કે આપને જે ગઈકાલે અરજી કરી છે તેના માટે જવાબ લખાવ જવાનો છે તેથી હું તેમની સાથે બાઈક પર બેસની જવા નીકળી હતી પણ તેમની દાનતમાં ખોટ હોવાથી તેમેણ માટેલ જામસર ચોકડી થી મક્તાનપર રોડ પર થોડે દુર વેલનાથ ની જગ્યા સામે જ્યાં ખુલો રૂમ આવેલ છે ત્યાં બાઈક ઉભું રાખી મને કહ્યું અંદર ચાલુ થોડુ કામ છે અને અંદર અવાવરું જગ્યામાં મને ઢસડી ને લઇ ગયા અને મને બથ ભરી અને મે વિરોધ કરતા મને પછાડી દીધી અને મારા કપડા ઉતારવા લાગ્યા એટલે મે રાડારડી કરતા લોકો આવી અને ગયા તે ત્યાંથી ભાગી ગયા હતા બીજા લોકોની મદદથી હું ઘરે પોહચી મારા પરિવાર અને પતિને વાત કરતા અમે ફરિયાદ કરવાનું નક્કી કરતા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે જેની વધુ તપાસ તાલુકા પી.એસ.આઈ જી.આર.ગઢવી ચલાવી રહ્યા છે અને આરોપીને શોધખોળ ઝડપવા ચકો ગતિમાન કર્યા છે

