પરણીતાને આપઘાત કરવા કોને મજબૂર કરી અને કેટલા સામે ફરિયાદ નોંધાય ? જાણો

મોરબીના સીરામીક સિટીમાં રહેતી પરણીતાએ પતિ સહિતના સાસુ , સસરાના ત્રાસથી કંટાળી ને આપઘાત કરવા માટે મજબૂર કરનાર ચાર સામે ફરિયાદ નોંધાય છે

મોરબીના લાલપર નજીક આવેલી સિરામિક સીટીના રહેવાસી રિદ્ધિબેન ડેનીશભાઈ દેકાવાડીયા (ઉ.વ.૨૧) નામની પરિણીતા આજે પોતાના એપાર્ટમેન્ટના સાતમાં માળે કપડા સુકવતા હોય ત્યારે નીચે પડતા તેણે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સારવાર સારવાર નીવડે તે પૂર્વે તેનું મોત નીપજ્યું હતું. આ અંગે બી-ડિવિઝન તેના મૃતકના પિતાએ પરણીતાં પતિ ડેનિસ, સાસુ હીનાબેન, સસરા જગદીશભાઈ અને નણદ જીનટાબેન સહિતના ચાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે પરણીતા એક વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા તેવુ પ્રાથમિક માહિતી મળી છે

Comments
Loading...
WhatsApp chat