


હળવદ માળિયા હાઈવે રોડ પર ધનાળા ગામના પાટીયા પાસે હળવદ થી માળિયા તરફ જતી ટ્રેક મા ચાલુ ટ્રક એ દરવાજો ખુલ્લી જતા રાજસ્થાન ના ૩૪ વષે નો કલીનર રોડ પર પડી જતા માથા ના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયું હતુ
હળવદ માળિયા કચ્છ હાઈવે રોડ પર અવાર નવાર વાહન ચાલકો દ્રારા બેફામ વાહન ચલાવી અકસ્માત કરે છે ત્યારે શુક્રવારે સાંજે હળવદ તાલુકા ના ધનાળા ગામના પાટીયા પાસે હળવદ થી માળિયા તરફ જતી ટ્રેક મા ચાલુ ટ્રક એ દરવાજો ખુલ્લી જતા રાજસ્થાન ના કોટા ગામ ના ૩૪ વષૅ ના કલીનર અશોકગીરી ચીની ગીરી ગોસ્વામી હાઈવે રોડ પર પડી જતા માથા ના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયું હતુ બનાવ ની જાણ આજુ બાજુ ના ખેત મજુરો ને થતા ઘટનાસ્થળે લોકોને ટોળે ટોળાં દોડી આવ્યા હતા ત્યારબાદ બનાવ ની જાણ હળવદ પોલીસે ને થતા હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી મૂતક ની લાશ નો કબજો લઈ ને લાશ ને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પી એમ કયો બાદ લાશને પરિવારજનો ને સોંપી હતી

