


હળવદ પોલીસ સ્ટેશન મા પી એસ આઈ તરીકે ફરજબજાવતા સી, એચ, શુકલ, જેવો ની બદલી એસ,પી, કચેરી મોરબી ખાતે થતા હળવદ પોલીસ સ્ટેશન માં ખાલી પડેલી જગ્યા એ લેડી સિધંમ ની છાપ ધરાવતાં એલ, બી, બગડા ની હળવદ પીએસઆઇ તરીકે નિયુક્ત કરવામાં આવતા અસામાજિક તત્વો માં ફફડાટ ફેલાઈ ગયો છે
હળવદ પોલીસ સ્ટેશન મા પી એસ આઈ તરીકે ફરજ સી એચ શુક્લ હળવદ થી મોરબી ખાતે બદલી થતા તેની જગ્યાએ પીએસઆઇ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે,હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા ઓ અસામાજીક તત્વો બેફામ બની ગયા છે જેની શાન ઢેકાણ લાવા મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિહ રાઠોડ એ હળવદ પોલીસ સ્ટેશનમાં પી આઈ તરીકે એમ આર સોલંકી અને પીએસઆઇ તરીકે એલ, બી, બગડા નિયુક્તિ કરી છે
આતકે હળવદ નવનિયુક્ત પીઆઈ પીએસઆઇ જણાવ્યુ હતું કે કોઈ ની સાડાબારી કે સહેશરમ રાખ્યા વગર પોલીસ અસામાજિક તત્વોનો ને કાયદાની ભાન કરાવશે ,હળવદ વાસી ઓ કેટલાક સમય થી આવા કડક અમલદારો ની રાહ જોતા હતા,

