પ્રોહીબીશનના ગુન્હામાં ફરાર આરોપી ક્યાંથી ઝડપાયો ?

મોરબી એલ.સી.બી ટીમે પ્રોહીબીશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી. વ્યાસની ટીમે નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આદરી હોય જેમાં પેરોલ ફલો સ્કવોડની ટીમે બાતમીને આધારે બામણબોર પોલીસ માથાકમાં પ્રોહીબીશન ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી ઈસ્માઈલ સાજણ માજોઠી (ઉ.વ.૨૭) રહે. કાંતિનગર મોરબી-૨ વાળાને માળિયા ફાટક પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી કરી છે.

Comments
Loading...
WhatsApp chat