


પીજીવીસીએલ દ્વારા રીપેરીંગ કામ શરુ હોય જેથી આજે મોરબી શહેરના મોટાભાગના વિસ્તારો બપોરના 12 વાગ્યા સુધી સુધી વીજકાપ રહેશે તેવી માહિતી પીજીવીસીએલના આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે.
પીજીવીસીએલ ટીમ દ્વારા રીપેરીંગ કામ શરુ હોય જેથી મોરબીના પંચાસર રોડ, અયોધ્યાપૂરી રોડ, સાવસર પ્લોટ, મુન નગર, વાવડી રોડ જેવા અનેક મહત્વના વિસ્તરોમાં બપોરના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

