


મોરબીમાં પરશુરામ પોટરીના કવાર્ટરમાં રહેતા યુવાને ગલેફાસો ખાઈ આપધાત કર્યો હતો.બનાવની નોંધ મોરબી પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ મોરબીના પરશુરામ પોટરીના કવાર્ટરમાં રહેતા હરીશ જયંતિભાઈ સોલંકી (ઉ.૨૩) એ સાંજના સમયે પોતના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બનાવની નોંધ મોરબી બી ડીવીઝન પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

