છેતરપીંડી ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એસ.ઓ.જી ક્યાંથી ઝડપયો

ટંકારમાં વર્ષ ૨૦૧૬થી છેતરપિંડી ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એસ.ઓ.જી ટીમે ઝડપી કાયદેસર ની કાર્યવાહી ધરી હતી

બનાવની મળતી વિગત મુજબ મોરબીના જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર એ લાંબા સમયથી નાસ્ત ફરતા આરોપી ને ઝડપવા સૂચનાથી એસ.ઓ.જી. ના પી.આઈ . સલીમ સાટી માર્ગદર્શન હેઠળ ફારૂકભાઈ પટેલ, ધર્મેદ્ર પટેલ , અનિલભાઈ ભટ્ટ સહિતના સ્ટાફ હકીકત મળી હતી કે ટંકારમાં વર્ષ ૨૦૧૬ ના ગુનામાં છેતરપિંડી થઈ હતી જેમાં સાત આરોપી સમીર અમીરભાઈ પીંજરા નાસ્તો ફરતો હતો જે અમદાવાદ હોવાની બાતમી ના આધારે ઝડપી લઇ ટંકારા પોલીસ ને ત્યાં સોંપ્યો હતો

આ કામીગીરીમાં કિશોરભાઈ મકવાણા , પ્રવીણસિંહ ઝાલા ,ભરતસિંહ ડાભી અને વિજયભાઈ ખીમાણીયા સહિતનો સ્ટાફ કામગીરી બજાવી હતી

Comments
Loading...
WhatsApp chat