Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ક્યા આગ લાગતા બધો માલ બળીને ખાખ થયો ?

મોરબીના ઘુંટૂ ગામમાં આવેલી જીનમાં કોઈ કારણોસર આગ લાગતા ત્યાં રહેલો બધો માલ બળી ને ખાખ થઈ ગયો જે અંગે તાલુકા પોલીસ મથકમાં નોંધ કરવામાં આવી છે

બનાવની મળતી વિગત મુજબ મોરબીના ઘુંટુ ગામમાં રહેતા હસુભાઈ સોરીયા એ તાલુકા નોંધવ કરાવી છે કે ગત રાત્રીના સમયે તેમના દાદા મહાદેવભાઈ સોરીયા ની પટેલ જિન જે છેલ્લા દસ વર્ષ થી બંધ હાલતમાં છે જેમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેના લીધે જિનમાં રહેલા ચાર ચરખા, ચાર મોટર સહિતનો બધો માલ બળી ને ખાખ થઈ ગયો હતો જે અંગે પ્રાથમિક તપાસમાં બાજુમાંથી પસાર થતી ઇલેક્ટ્રિક લાઇન ને લીધે આગ લાગી હતી જેની વધુ તપાસ ચલાવમાં આવી રહી છે

Comments
Loading...
WhatsApp chat