ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના ડાયરેકટર શું કહે છે પોતાની નવી સ્કુલ વિશે ? VIDEO

મોરબીમાં શુભ સંકલ્પ સાથે “ન્યુ એરા ગ્લોબલ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ” નો ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો.જેમાં મોરબીના માજી ધારાસભ્ય સહિતના અગ્રણીએ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ સાથે-સાથે સંસ્કૃતિક કાર્યક્રમ થાકી વિધાર્થીઓએ પોતાની કૃતિ રજુ કરી હતી.]

મોરબીના આંગણે શુભ સંકલ્પ સાથે આંતર-રાષ્ટ્રીય સ્તરની સ્કુલ એટલે “ન્યુ એરા ગ્લોબલ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ” નો ઉદ્દ્ધાતન સમારોહ યોજાયો હતો.જેમાં ગાયત્રીયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ તકે મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ડી.બી. પાડલીયા સહિતના અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે કાંતિભાઈ અમૃતિયા મોરબીને આવી સ્કુલ મળવા બદલ ગર્વની લાગણી અનુભવી હતી.તેમજ મોરબીમાંથી વધુ-વધુ વિધાર્થીઓ IAS,IPS અને IFS જેવી સરકારી સેવાઓમાં જોડાઈ અને ભવિષ્યમાં વિધાર્થીઓ શ્રેષ્ઠતમ દેખાવા કરે તેવી લાગણી શાળાના ડાયરેકટર હાર્દિકભાઈ પાડલીયાએ વ્યક્ત કરી હતી.

Comments
Loading...
WhatsApp chat