Billboard ad 1150*250

લોકપ્રિય શો કેબીસીના નામે થતી છેતરપીંડીથી બચવા શું કરશો ? જાણો…

0 111
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

કેબીસીના નામે વોટ્સઅપ ગ્રુપ થકી થતી છેતરપીંડીથી બચવા આટલું કરવું.

        ટેલીવિઝન ચેનલમાં આવતી કૌન બનેગા કરોડપતિ સીરીયલ લોકપ્રિય છે ત્યારે કેબીસીના નામે વોટ્સઅપ ગ્રુપમાં એડ કરીને બાદમાં છેતરપીંડી કરવામાં આવતી હોય જેથી વોટ્સઅપ છેતરપીંડીથી બચવા જીલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે

        કૌન બનેગા કરોડપતિ શોની લોકપ્રિયતાનો લાભ લઈને વિરોધી તત્વો વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી બાદમાં છેતરપીંડી આચરી રહ્યા હોય જેથી મોબાઈલ નંબર + ૯૨૩૦૭૭૯૯૦૨૮૭૭ તથા + ૯૨૩૦૪૦૯૪૩૨૯૯ આવા વોટ્સઅપ ગ્રુપના એડમીન છે જેઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય જેથી મોરબી જીલ્લા પોલીસ દ્વારા આવા ગ્રુપમાં જોડાયા હોય તો તાત્કાલિક ગ્રુપ છોડી દેવું અને ફ્રોડથી બચવા જાગૃત થવા પણ જીલ્લા પોલીસે અપીલ કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat