Billboard ad 1150*250

કોર્પોરેટ ટેક્સમાં ધટાડો થવા મામલે મોરબીના સિરામિક ઉધોગપતિએ શું કહ્યું…? VIDEO

0 448
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

કેન્દ્ર સરકાર દ્વારા મંદીના માહોલ સામે લડતના ભાગરૂપે કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કરવાની જાહેરાત કરતા શેરબજાર ઉછળ્યું હતું અને માર્કેટમાં મંદીનો માહોલ દુર થશે જેથી ઉદ્યોગપતિઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પણ સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે

Post ad 2

મોરબીની અગ્રણી સિરામિક કંપની સીમ્પોલો ગ્રુપના ઉદ્યોગપતિ ભરતભાઈ પટેલ જણાવે છે કે કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડાથી બજારમાં કેશ ફલો વધશે જેની અસર માર્કેટ અને ટ્રેડને મળશે સિરામિક ઉદ્યોગને પણ ટેક્ષ ઘટાડાનો લાભ મળશે ઉદ્યોગપતિ જણાવે છે કે તેના સીમ્પોલો ગ્રુપની વાત કરીએ તો ચાલુ વર્ષે ૭૦૦ થી ૮૦૦ કરોડનું પ્લાનિંગ તેની કંપનીએ કર્યું હોય અને ટેક્ષ ઘટાડાને પગલે તેના ગ્રુપને 3 થી ૪ કરોડનો સીધો ફાયદો મળશે અને સિરામિક ઉદ્યોગને પણ ફાયદો થશે જેથી મંદીનો માહોલ દુર થશે અને મોદી સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat